સામાન્ય વિજ્ઞાન (General Science) વ્યક્તિને વીજ કરંટ લાગ્યો હોય અને તે બેભાન હોય તો તેને પીવા માટે ઓફર કરી શકાય ? ઠંડુ પાણી કઈ નહીં ગરમ પાણી ગરમ કોફી ઠંડુ પાણી કઈ નહીં ગરમ પાણી ગરમ કોફી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અલ્ઝાઈમર રોગથી માનવ શરીરનું કયું અંગ અસર પામે છે ? મગજ યકૃત હ્યદય મૂત્રપિંડ મગજ યકૃત હ્યદય મૂત્રપિંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઉપગ્રહને તેની ભ્રમણકક્ષામાં પ્રક્ષેપિત કરવા માટે તેની લઘુત્તમ ઝડપ કેટલી હોવી જરૂરી છે ? 17 KM/SEC 12 KM/SEC 8 KM/SEC 5 KM/SEC 17 KM/SEC 12 KM/SEC 8 KM/SEC 5 KM/SEC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મનોવિશ્લેષણ નામની ઉપચાર પદ્ધતિના શોધક કોણ હતા ? થુંગ ફ્રોઈડ એડલર વોટસન થુંગ ફ્રોઈડ એડલર વોટસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કઈ મિશ્ર ધાતુ છે ? ગેલિયમ 22 કેરેટવાળું સોનું સિલ્વર 24 કેરેટવાળુ સોનું ગેલિયમ 22 કેરેટવાળું સોનું સિલ્વર 24 કેરેટવાળુ સોનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૌથી વધુ સખત ખનિજ કઈ છે ? જિપ્સમ સલ્ફર ટાલ્ક હીરો જિપ્સમ સલ્ફર ટાલ્ક હીરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP