સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યમંડળનો સૌથી વેગીલો ગ્રહ કયો છે ? શુક્ર મંગળ શનિ બુધ શુક્ર મંગળ શનિ બુધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કમળો થાય ત્યારે શરીરના કયા અવયવનું કાર્ય બગડે છે ? યકૃત ફેફસા હૃદય કિડની યકૃત ફેફસા હૃદય કિડની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) યકૃત અને બરોળ મોટા થવા એ કયા રોગનું લક્ષણ છે ? ન્યુમોનિયા મેલેરિયા શરદી ટાઈફોઈડ ન્યુમોનિયા મેલેરિયા શરદી ટાઈફોઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કઈ ધાતુ ઉષ્માની મંદવાહક છે ? લેડ કોપર એલ્યુમિનિયમ સિલ્વર લેડ કોપર એલ્યુમિનિયમ સિલ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'રેટિનોલ' કયા વિટામિનની ખામીથી થાય છે ? બી ડી એ સી બી ડી એ સી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કાર્બન ડાયોક્સાઇડનું અણુસૂત્ર શું થાય છે ? HNO2 CI2 HO2 CO2 HNO2 CI2 HO2 CO2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP