સામાન્ય વિજ્ઞાન (General Science) બ્યુટેનનું આણ્વિય સૂત્ર કયું છે ? C6H14 CH4 C2H6 C4H10 C6H14 CH4 C2H6 C4H10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બે સમતલ અરીસા વડે કોઈ વસ્તુના અસંખ્ય પ્રતિબિંબ મેળવવા હોય તો બે અરીસા વચ્ચેનો ખૂણો કેટલો હોવો જોઈએ ? 0° 180° 90° 300° 0° 180° 90° 300° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) થર્મલ પાવર સ્ટેશનમાં ઉર્જા ઉત્પન્ન કરવા માટે કઈ ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે છે ? ભૂતાપીય ઊર્જા પવન ઊર્જા જળ ઊર્જા ઊષ્મા ઊર્જા ભૂતાપીય ઊર્જા પવન ઊર્જા જળ ઊર્જા ઊષ્મા ઊર્જા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સર્પગંધામાંથી શું મળી આવે છે ? મોર્ફીન રીસ્પીન ક્વિનાઈન નિકોટીન મોર્ફીન રીસ્પીન ક્વિનાઈન નિકોટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આકાશ ભુરૂ દેખાવાનું કારણ શું છે ? વાદળા થવાથી નાઇટ્રોજન વાયુથી પ્રકાશના પ્રકીર્ણનથી ઓઝોન વાયુ વધવાથી વાદળા થવાથી નાઇટ્રોજન વાયુથી પ્રકાશના પ્રકીર્ણનથી ઓઝોન વાયુ વધવાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાયુનું પ્રવાહી સ્વરૂપમાં પરિવર્તન થાય તે પ્રક્રિયાને શું કહે છે ? બાષ્પીભવન ઘનીભવન નિપેક્ષણ ઉર્ધ્વીકરણ બાષ્પીભવન ઘનીભવન નિપેક્ષણ ઉર્ધ્વીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP