કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા દેશે 'મિડલ ઈસ્ટ ગ્રીન ઈનિશિએટિવ' લૉન્ચ કરી ? UAE કતાર ઈજિપ્ત સાઉદી અરબ UAE કતાર ઈજિપ્ત સાઉદી અરબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) બિહારી પુરસ્કાર કઈ ભાષામાં રચિત ઉત્કૃષ્ટ કૃતિ બદલ એનાયત કરાય છે ? હિન્દી રાજસ્થાની એક પણ નહીં આપેલ બંને હિન્દી રાજસ્થાની એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં જારી જળવાયુ પરિવર્તન પ્રદર્શન સુચકાંક (CCPI) 2023માં ભારતનો ક્રમ કેટલામો છે ? 6મો 12મો 8મો 9મો 6મો 12મો 8મો 9મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં ડોની પોલો એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું ? મિઝોરમ અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ મેઘાલય મિઝોરમ અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ઈલાબેન ભટ્ટને ક્યા વર્ષે એશિયાના નોબેલ કહેવાતા રેમન મેગ્સેસે એવોર્ડથી સન્માનિત કરાયા હતા ? વર્ષ 1999 વર્ષ 1977 વર્ષ 1985 વર્ષ 1986 વર્ષ 1999 વર્ષ 1977 વર્ષ 1985 વર્ષ 1986 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ભારતે દક્ષિણ કોરિયામાં આયોજિત 15મી એશિયન એરગન ચેમ્પિયનશિપમાં કેટલા ગોલ્ડ જીત્યા ? 25 10 26 20 25 10 26 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP