કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
ગ્લોબલ ઈન્ફર્મેશન ટેકનોલોજી રિપોર્ટ (GITR) 2022 અનુસાર, ક્યો દેશ નેટવર્ક રેડીનેસ ઈન્ડેક્સમાં ટોચના સ્થાને છે ?

અમેરિકા
ડેન્માર્ક
ઈંગ્લેન્ડ
નોર્વે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં ક્યા મંત્રાલયે Transport 4 All challenge Stage-2 and citizen perception Survey-2022 લૉન્ચ કર્યો ?

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય
આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય
ગૃહ મંત્રાલય
ગ્રામીણ વિકાસ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP