કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં આર્મી ચીફ જનરલ મનોજ પાંડેને ક્યા સ્થળે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું ? ઢાકા પેરિસ સીડની લંડન ઢાકા પેરિસ સીડની લંડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) FIFA વર્લ્ડ કપ 2022માં ઉપયોગમાં લેવાયેલા ફૂટબોલનું નામ જણાવો. ટેલ્સ્ટાર મેક્ટા અલ રિહલા બ્રાઝુકા જબુલામી ટેલ્સ્ટાર મેક્ટા અલ રિહલા બ્રાઝુકા જબુલામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ કોમોડિટી માર્કેટ્સ આઉટલૂક રિપોર્ટ ફોર ઓક્ટોબર 2022 જારી કર્યો ? વર્લ્ડ બેંક UNEP UNDP નીતિ આયોગ વર્લ્ડ બેંક UNEP UNDP નીતિ આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા શહેરમાં આયોજિત કાર્યક્રમમાં 2021ના પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી (PMAY-U) પુરસ્કારો એનાયત કરાયા ? અમદાવાદ બનાસકાંઠા કેવડિયા રાજકોટ અમદાવાદ બનાસકાંઠા કેવડિયા રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ક્યું ભારતીય સશસ્ત્રદળ પ્રસ્થાન અભ્યાસનું આયોજન કરે છે ? ભારતીય સૈન્ય ભારતીય નૌસેના ભારતીય વાયુસેના ભારતીય તટરક્ષકદળ ભારતીય સૈન્ય ભારતીય નૌસેના ભારતીય વાયુસેના ભારતીય તટરક્ષકદળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ભારત-મોઝામ્બિક-તાંજાનિયા ત્રિપક્ષીય અભ્યાસ (IMT TRILANT)નું આયોજન ક્યા દેશમાં કરાયું હતું ? તાંજાનિયા ભારત એકપણ નહીં મોઝામ્બિક તાંજાનિયા ભારત એકપણ નહીં મોઝામ્બિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP