કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિવિધ દેશો તરફથી મળેલા પુરસ્કાર અંગે અયોગ્ય જોડકું પસંદ કરો. ઓર્ડર ઓફ ઝાયેદ - સાઉદી અરેબિયા કિંગ હમદ ઓર્ડર ઓફ ધ રેનેસન્સ - બેહરીન લિજન ઓફ મેરીટ - અમેરિકા ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ - રશિયા ઓર્ડર ઓફ ઝાયેદ - સાઉદી અરેબિયા કિંગ હમદ ઓર્ડર ઓફ ધ રેનેસન્સ - બેહરીન લિજન ઓફ મેરીટ - અમેરિકા ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ - રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં શમસુર રહેમાન ફારૂકીનું નિધન થયું છે તેઓ કોણ હતા ? કવિ આમાંથી એક પણ નહિ લેખક ગાયક કવિ આમાંથી એક પણ નહિ લેખક ગાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેના પૈકી કોને IEEE દ્વારા 'માઈલસ્ટોન'નો દરજ્જો મળેલ નથી ? GMRT ચંદ્રશેખર વેંકટ રામન મેઘનાથ સાહા જગદીશ ચંદ્ર બોઝ GMRT ચંદ્રશેખર વેંકટ રામન મેઘનાથ સાહા જગદીશ ચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) Network for Greening the Financial System(NGFS)ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી ? વર્ષ 2016 વર્ષ 2018 વર્ષ 2015 વર્ષ 2017 વર્ષ 2016 વર્ષ 2018 વર્ષ 2015 વર્ષ 2017 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં બિહારમાં કુલ કેટલી સીટો માટે વિધાનસભાની ચૂંટણીનું આયોજન થયું હતું ? 242 243 241 240 242 243 241 240 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) WHO દ્વારા 'ગ્લોબલ સેન્ટર ઓન ટ્રેડિશનલ મેડિસીન' ની સ્થાપના માટે કયા દેશની પસંદગી કરવામાં આવી છે ? ભારત અમેરિકા ચીન ફ્રાંસ ભારત અમેરિકા ચીન ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP