કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) પ્રથમ ટ્રાઈબલ વિન્ટર ફેસ્ટિવલનું આયોજન ક્યા કરાયું હતું ? જમ્મુ કાશ્મીર સિક્કિમ હિમાચલ પ્રદેશ લદાખ જમ્મુ કાશ્મીર સિક્કિમ હિમાચલ પ્રદેશ લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ISROએ સ્પેસટેક ઈનોવેશન નેટવર્ક (SpIN) લૉન્ચ કરવા માટે કોની સાથે સમજૂતી કરી ? ઓમેઝ સોશિયલ આલ્ફા ઈન્ફ્રાચેઈન નેસ્ટા ઓમેઝ સોશિયલ આલ્ફા ઈન્ફ્રાચેઈન નેસ્ટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ગીતા મહોત્સવ 2022ના અવસરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્યા રાજ્યમાં ઓપન લૂપ ટિકટિંગ સિસ્ટમ લૉન્ચ કરી ? પ.બંગાળ મધ્ય પ્રદેશ છત્તીસગઢ હરિયાણા પ.બંગાળ મધ્ય પ્રદેશ છત્તીસગઢ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં સુપ્રીમ કોર્ટના ઇતિહાસમાં માત્ર ત્રીજી વખત ઓલ વીમેન જજ બેન્ચની રચના થઈ, તેમાં ક્યા મહિલા ન્યાયમૂર્તિનો સમાવેશ થાય છે ? જસ્ટિસ હિમા કોહલી આપેલ બંને એક પણ નહીં જસ્ટિસ બેલા એમ. ત્રિવેદી જસ્ટિસ હિમા કોહલી આપેલ બંને એક પણ નહીં જસ્ટિસ બેલા એમ. ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા દેશે ‘B-21’ નામનું પરમાણુ સ્ટીલ્ધ બોમ્બર એરક્રાફટ લૉન્ચ કર્યું ? અમેરિકા ફ્રાન્સ રશિયા જર્મની અમેરિકા ફ્રાન્સ રશિયા જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) 8મા ઈન્ટરનેશનલ બલૂન ફેસ્ટિવલનું આયોજન ક્યા રાજ્યમાં કરાશે ? ઝારખંડ ઓડિશા પંજાબ તમિલનાડુ ઝારખંડ ઓડિશા પંજાબ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP