કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં સફાઈ કર્મચારી આયોગ બનાવવા માટેની મંજૂરી મળી ? અરુણાચલ પ્રદેશ આસામ ગોવા મિઝોરમ અરુણાચલ પ્રદેશ આસામ ગોવા મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ગુજરાત સરકારનું ગૃહ અને પોલીસ હાઉસિંગ ખાતુ કોને સોંપવામાં આવ્યું છે ? કનુભાઈ દેસાઈ કુંવરજી બાવળિયા મુળુ બેરા ભૂપેન્દ્ર પટેલ કનુભાઈ દેસાઈ કુંવરજી બાવળિયા મુળુ બેરા ભૂપેન્દ્ર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારતમાં ચૂંટણી બોન્ડના વેચાણ માટે એકમાત્ર અધિકૃત સંસ્થા કઈ છે ? SBI HDFC બેંક AXIS બેંક NABARD SBI HDFC બેંક AXIS બેંક NABARD ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારતનું પહેલું અને વિશ્વનું બીજુ ઈન્ફેન્ટ્રી મ્યુઝિયમ ક્યા સ્થળે સ્થપાયું ? ઈન્દોર ભોપાલ મુંબઈ નાગપુર ઈન્દોર ભોપાલ મુંબઈ નાગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં અલુવા સ્થિત બીજ ફાર્મને ભારતનું પ્રથમ કાર્બન ન્યૂટ્રલ ફાર્મ ઘોષિત કરાયું ? આંધ્રપ્રદેશ કેરળ કર્ણાટક તમિલનાડુ આંધ્રપ્રદેશ કેરળ કર્ણાટક તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ભારતીય વાયુસેનાએ ક્યા રાજ્યના બાપટલા જિલ્લાના કોરિસાપાડુના પિચકલાગુડિપાડુ ગામમાં નેશનલ હાઈ- વે 16 (NH-16) પર નિર્મિત 4.1 km ઈરજન્સી લેન્ડિંગ રનવે (ELR) પર ટ્રાયલ રન કર્યુ ? ઓડિશા તમિલનાડુ આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર ઓડિશા તમિલનાડુ આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP