કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ‘ફ્રોમ રુલ બાય લૉ ટુ ધ રુલ ઓફ લૉ’ પુસ્તક કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત કરાયું ? એક પણ નહીં નીતિ આયોગ વિધિ સેન્ટર ફોર લીગલ પોલિસી સુપ્રીમ કોર્ટ એક પણ નહીં નીતિ આયોગ વિધિ સેન્ટર ફોર લીગલ પોલિસી સુપ્રીમ કોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય અનુસાર સમુદ્રયાન મિશન ક્યા વર્ષ સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે ? વર્ષ 2027 વર્ષ 2030 વર્ષ 2026 વર્ષ 2024 વર્ષ 2027 વર્ષ 2030 વર્ષ 2026 વર્ષ 2024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી તરીકે કોણે શપથ ગ્રહણ કર્યો ? સુખવિન્દરસિંહ સુખુ ચંદ્ર શેખર મુકેશ અગ્નિહોત્રી વિક્રમ ઠાકુર સુખવિન્દરસિંહ સુખુ ચંદ્ર શેખર મુકેશ અગ્નિહોત્રી વિક્રમ ઠાકુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશમાં ‘ચિલ્લાઈ કલાં' (ઠંડી માટે ફારસી શબ્દ)નો પ્રારંભ થયો ? જમ્મુ કાશ્મીર અરૂણાચલ પ્રદેશ ઉત્તરાખંડ સિક્કિમ જમ્મુ કાશ્મીર અરૂણાચલ પ્રદેશ ઉત્તરાખંડ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ISROએ સ્પેસટેક ઈનોવેશન નેટવર્ક (SpIN) લૉન્ચ કરવા માટે કોની સાથે સમજૂતી કરી ? નેસ્ટા ઈન્ફ્રાચેઈન ઓમેઝ સોશિયલ આલ્ફા નેસ્ટા ઈન્ફ્રાચેઈન ઓમેઝ સોશિયલ આલ્ફા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્યા રાજ્યના ભદ્રાચલમ મંદિરોમાં તીર્થયાત્રા સુવિધાઓના વિકાસ પ્રોજેક્ટ્સની આધારશિલા મુકી ? કર્ણાટક કેરળ તેલંગાણા આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ તેલંગાણા આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP