કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાનો પસંદ કરો. તાજેતરમાં ભારત સરકારે કેરળના 5 ઉત્પાદનો સહિત કુલ 9 ઉત્પાદનોને GI ટેગ આપ્યા. ભારતમાં GI ટેગની કુલ સંખ્યા 432 થઈ ગઈ. એક પણ નહીં આપેલ બંને તાજેતરમાં ભારત સરકારે કેરળના 5 ઉત્પાદનો સહિત કુલ 9 ઉત્પાદનોને GI ટેગ આપ્યા. ભારતમાં GI ટેગની કુલ સંખ્યા 432 થઈ ગઈ. એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ODIમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ ક્યા ક્રિકેટરે નોંધાવ્યો ? રોહિત શર્મા સૂર્યકુમાર યાદવ વિરાટ કોહલી ઈશાન કિશાન રોહિત શર્મા સૂર્યકુમાર યાદવ વિરાટ કોહલી ઈશાન કિશાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ આગામી પેઢીના ઈલેક્ટ્રોનિક ઉપકરણોના નિર્માણ માટે ઊર્જા કુશળ કમ્પ્યુટિંગ પ્લેટફોર્મ વિકસિત કર્યું છે ? IISc બેંગલુરુ IIT બોમ્બે IIT દિલ્હી IIT મદ્રાસ IISc બેંગલુરુ IIT બોમ્બે IIT દિલ્હી IIT મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) વિશ્વ કમ્પ્યૂટર સાક્ષરતા દિવસ ક્યારે મનાવાય છે ? 4 ડિસેમ્બર 1 ડિસેમ્બર 2 ડિસેમ્બર 3 ડિસેમ્બર 4 ડિસેમ્બર 1 ડિસેમ્બર 2 ડિસેમ્બર 3 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં RBIએ ક્યા દેશ સાથે કરન્સી સ્વેપ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા ? શ્રીલંકા માલદીવ નેપાળ ભૂટાન શ્રીલંકા માલદીવ નેપાળ ભૂટાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ગુજરાત સરકારના પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી તરીકે કોણે શપથ ગ્રહણ કર્યા ? ભાનુબેન બાબરિયા મુળુ બેરા ડૉ.કુબેર ડીંડોર પુરુષોત્તમ સોલંકી ભાનુબેન બાબરિયા મુળુ બેરા ડૉ.કુબેર ડીંડોર પુરુષોત્તમ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP