કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ક્યા દેશો 'નો મની ફોર ટેરર મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સ' માટે કાયમી સચિવાલય સ્થાપવાની ઓફર કરી ? ભારત ઈન્ડોનેશિયા જાપાન અમેરિકા ભારત ઈન્ડોનેશિયા જાપાન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ક્યું રાજ્ય 5 એકર સુધીની જમીન ધરાવતા ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરશે ? રાજસ્થાન હરિયાણા પંજાબ મહારાષ્ટ્ર રાજસ્થાન હરિયાણા પંજાબ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ સંસ્થાના સંશોધકોએ ઓશન વેવ એનર્જી કન્વર્ટર (દરિયાના મોજામાંથી ઊર્જાનું રૂપાંતરણ કરતું સાધન) વિકસિત કર્યું ? IIT ગાંધીનગર IIT દિલ્હી IIT બોમ્બે IIT મદ્રાસ IIT ગાંધીનગર IIT દિલ્હી IIT બોમ્બે IIT મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના મુખ્ય વૈજ્ઞાનિક તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? ડૉ.શિવરાજ જોષી સુમિત અરોરા જેરેમી ફરાર ડૉ.પૂજાસિંહ ડૉ.શિવરાજ જોષી સુમિત અરોરા જેરેમી ફરાર ડૉ.પૂજાસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં સ્પેનમાં આયોજિત FIH હૉકી વિમેન્સ નેશન્સ કપ 2022 ક્યા દેશની ટીમે જીત્યો ? નેપાળ બાંગ્લાદેશ ભારત ઈંગ્લેન્ડ નેપાળ બાંગ્લાદેશ ભારત ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને કેન્દ્ર સરકારે એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે 'Lion@47 : Vision for Amrutkal' યોજનાનું અનાવરણ કર્યું છે. આ યોજના 'પ્રોજેક્ટ લાયન'ના ભાગરૂપે લૉન્ચ કરવામાં આવી છે એક પણ નહીં આપેલ બંને કેન્દ્ર સરકારે એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે 'Lion@47 : Vision for Amrutkal' યોજનાનું અનાવરણ કર્યું છે. આ યોજના 'પ્રોજેક્ટ લાયન'ના ભાગરૂપે લૉન્ચ કરવામાં આવી છે એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP