કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) યુરોપિયન યુનિયનના સભ્યો મલ્ટિનેશનલ કોર્પોરેશન પર કેટલા ટકા ટેક્સ લાદવા સંમત થયા ? 14% 10% 18% 15% 14% 10% 18% 15% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (WHO-GCTM) ક્યા શહેરમાં સ્થપાશે ? ભાવનગર જામનગર રાજકોટ અમદાવાદ ભાવનગર જામનગર રાજકોટ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ક્યા રાજ્યના સાનિયા મિર્ઝા ભારતના પ્રથમ મુસ્લિમ મહિલા ફાઈટર પાયલટ બનશે ? જમ્મુ અને કાશ્મીર આંધ્ર પ્રદેશ પ.બંગાળ ઉત્તર પ્રદેશ જમ્મુ અને કાશ્મીર આંધ્ર પ્રદેશ પ.બંગાળ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) પ્રથમ ટ્રાઈબલ વિન્ટર ફેસ્ટિવલનું આયોજન ક્યા કરાયું હતું ? હિમાચલ પ્રદેશ લદાખ જમ્મુ કાશ્મીર સિક્કિમ હિમાચલ પ્રદેશ લદાખ જમ્મુ કાશ્મીર સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) સમાવેશી પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે Airnbnએ ક્યા રાજ્ય સરકાર સાથે સમજૂતી કરી ? મહારાષ્ટ્ર ગુજરાત ગોવા કર્ણાટક મહારાષ્ટ્ર ગુજરાત ગોવા કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) દીના બોલુઆર્ટે ક્યા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા ? માલદીવ પેરુ જાપાન ફીઝી માલદીવ પેરુ જાપાન ફીઝી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP