કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
ઈ-સ્પોર્ટ્સ માટેની નોડલ એજન્સી તરીકે કયો વિભાગ કાર્ય કરશે ?

C-DAC
ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય
રમતગમત વિભાગ
NIC

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં કઈ સંસ્થાએ યુથ ઈનોવેશન મૂવમેન્ટ ‘Youth Co : Lab’ની 5મી આવૃત્તિ લૉન્ચ કરી ?

આપેલ બંને
UNDP ઈન્ડિયા
એક પણ નહીં
અટલ ઈનોવેશન મિશન (AIM)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP