કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ડૉ. વિક્રમ સારાભાઈની પુણ્યતિથી ક્યારે મનાવાય છે ? 29 ડિસેમ્બર 28 ડિસેમ્બર 30 ડિસેમ્બર 31 ડિસેમ્બર 29 ડિસેમ્બર 28 ડિસેમ્બર 30 ડિસેમ્બર 31 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા દેશની ફિલ્મ ‘નરગેસી’એ ICFT UNESCO ગાંધી મેડલ પુરસ્કાર જીત્યો ? ઈરાન ઓસ્ટ્રેલિયા ભારત ઈન્ડોનેશિયા ઈરાન ઓસ્ટ્રેલિયા ભારત ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) સોશિયલ પ્રોગ્રેસ ઈન્ડેક્સ 2022માં ભારતનો ક્રમ કેટલામો છે ? 91મો 41મો 112મો 110મો 91મો 41મો 112મો 110મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ગુજરાત સરકારના પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી તરીકે કોણે શપથ ગ્રહણ કર્યા ? મુળુ બેરા ભાનુબેન બાબરિયા પુરુષોત્તમ સોલંકી ડૉ.કુબેર ડીંડોર મુળુ બેરા ભાનુબેન બાબરિયા પુરુષોત્તમ સોલંકી ડૉ.કુબેર ડીંડોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) કાઝીરંગા પ્રોજેક્ટ અંગે ભારત ક્યા દેશ સાથે સહયોગ કરી રહ્યું છે ? અમેરિકા ઈઝરાયેલ ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા અમેરિકા ઈઝરાયેલ ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા દેશે ‘સરફેસ વોટર એન્ડ ઓશન ટોપોગ્રાફી' (SWOT) અવકાશયાન લૉન્ચ કર્યું ? અમેરિકા ચીન રશિયા જાપાન અમેરિકા ચીન રશિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP