કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
વિશ્વની પ્રથમ ઈન્ટ્રાનેસલ COVID-19 વેક્સિન iNNOCOVACCનો વિકાસ કઈ કંપનીએ કર્યો છે ?

ભારત બાયોટેક
એક પણ નહીં
સીરમ ઈન્સ્ટિટ્યૂટ
ઝાયડસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
ક્યા શહેરમાં આવેલી એસ્ટેરિયા એરોસ્પેસના A200-XT ડ્રોનને DGCA ટાઈપ સર્ટિફિકેશન પ્રાપ્ત થયું ?

પુણે
ચેન્નાઈ
હૈદરાબાદ
બેંગલુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
વંદે ભારત એક્સપ્રેસ સાથે સંબંધિત ચર્ચામાં રહેલ ન્યૂ જલપાઈગુડી ક્યા રાજ્યમાં આવેલું છે ?

આંધ્રપ્રદેશ
ઓડિશા
મહારાષ્ટ્ર
પ.બંગાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP