કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
કલવરી શ્રેણીની પાંચમી સબમરીન ‘વાગીર’નું નિર્માણ કઈ સંસ્થાએ કર્યું છે ?

કોચીન શિપયાર્ડ લિ.
GSRE
એકપણ નહીં
મઝગાંવ ડૉક શિપબિલ્ડર્સ લિ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ બ્લેક રાઈનોની લુપ્તપ્રાય પ્રજાતિઓના સંરક્ષણ માટે દક્ષિણ આફ્રિકાના પ્રયત્નોને સમર્થન આપવા માટે વન્યજીવ સંરક્ષણ બોન્ડ (WCB) જારી કર્યા ?

UNICEF
ADB
વર્લ્ડ બેંક
FAO

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
ઓનલાઈન ગેમિંગ માટે ભારતનું પ્રથમ સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) માર્ચ 2023 સુધીમાં ક્યા સ્થાપવામાં આવશે ?

અગરતલા
શિલોંગ
ચેન્નાઈ
મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં કઈ સંસ્થાએ સ્ટોક એક્સચેન્જને ઈન્વેસ્ટર રિસ્ક રિડકશન એક્સેસ (IRRA) પ્લેટફોર્મ સ્થાપવા માટે જણાવ્યું ?

RBI
નીતિ આયોગ
સુપ્રીમ કોર્ટ
SEBI

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP