કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં ક્યા દેશના જાણીતા પ્રિત્ઝકર પુરસ્કાર વિજેતા આર્કિટેક્ટ અરાતા ઈસોજાકીનું નિધન થયું ?

સિંગાપુર
ચીન
દ.કોરિયા
જાપાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
આંતરરાષ્ટ્રીય હોલોકોસ્ટ સ્મરણ દિવસ (International Holocaust Remembrance Day) ક્યારે મનાવાય છે ?

25 જાન્યુઆરી
26 જાન્યુઆરી
24 જાન્યુઆરી
27 જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ક્યા રાજ્યમાં સિયોમ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું ?

ઉત્તરાખંડ
સિક્કિમ
અરુણાચલ પ્રદેશ
હિમાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP