કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્યા શહેરમાં સંવિધાન પાર્ક, મયૂર સ્તંભ તથા રાષ્ટ્રીય ધ્વજ પોસ્ટનું ઉદ્ઘાટન કર્યું ? અમદાવાદ નવી દિલ્હી જયપુર મુંબઈ અમદાવાદ નવી દિલ્હી જયપુર મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં મિલિટરી ટેટૂ એન્ડ ટ્રાઈબલ ડાન્સ ફેસ્ટિવલ 2023 ક્યા યોજાયો હતો ? તાલકટોરા ઈન્ડોર સ્ટેડિયમ જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ અરુણ જેટલી સ્ટેડિયમ છત્રસાલ સ્ટેડિયમ તાલકટોરા ઈન્ડોર સ્ટેડિયમ જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ અરુણ જેટલી સ્ટેડિયમ છત્રસાલ સ્ટેડિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતના ચૂંટણી આયોગે કઈ શ્રેણીના લોકો માટે રિમોટ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (RVM)નું પ્રોટોટાઇપ વિકસિત કર્યું છે ? ઘરેલુ પ્રવાસી શ્રમિકો દિવ્યાંગ લોકો 80 વર્ષથી વધુ વય ધરાવતા લોકો નોન રેસિડેન્ટ ઈન્ડિયન્સ (NRI) ઘરેલુ પ્રવાસી શ્રમિકો દિવ્યાંગ લોકો 80 વર્ષથી વધુ વય ધરાવતા લોકો નોન રેસિડેન્ટ ઈન્ડિયન્સ (NRI) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતીય સૈન્યે ક્યા દેશ સાથે જોઈન્ટ ટ્રેઈનિંગ એક્સરસાઈઝ ‘Cyclone-I' જૈસલમેરમાં યોજી ? ઈઝરાયેલ ઈજિપ્ત ઓમાન બાંગ્લાદેશ ઈઝરાયેલ ઈજિપ્ત ઓમાન બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) આંતરરાષ્ટ્રી કસ્ટમ્સ દિવસ ક્યારે મનાવાય છે ? 28 જાન્યુઆરી 27 જાન્યુઆરી 29 જાન્યુઆરી 26 જાન્યુઆરી 28 જાન્યુઆરી 27 જાન્યુઆરી 29 જાન્યુઆરી 26 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા બે દેશો વચ્ચે MAREX 2023 અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું ? અમેરિકા અને શ્રીલંકા શ્રીલંકા અને ચીન ચીન અને બાંગ્લાદેશ અમેરિકા અને જાપાન અમેરિકા અને શ્રીલંકા શ્રીલંકા અને ચીન ચીન અને બાંગ્લાદેશ અમેરિકા અને જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP