કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) પ્રથમ ‘નેશનલ જીનોમ એડિટિંગ એન્ડ ટ્રેઈનિંગ સેન્ટર’નું ઉદ્ઘાટન ક્યા શહેરમાં થયું ? પટિયાલા મોહાલી ચંદીગઢ નોઈડા પટિયાલા મોહાલી ચંદીગઢ નોઈડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) નીચેના પૈકી ક્યો પુરસ્કાર આસામ સરકાર દ્વારા એનાયત કરાતો નથી ? અસમો ગૌરવ અસોમ વૈભવ અસોમ સૌરવ અસોમ પ્રકાશ અસમો ગૌરવ અસોમ વૈભવ અસોમ સૌરવ અસોમ પ્રકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ઓડેસા પોર્ટ સિટી ક્યા દેશમાં સ્થિત છે ? ઈંગ્લેન્ડ ગ્રીસ યુક્રેન ઑસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ ગ્રીસ યુક્રેન ઑસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) મેગ્રોવની ખેતી પર કેટલા ટકા GST લગાડવામાં આવ્યો છે ? 5% 28% 18% 8% 5% 28% 18% 8% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા દેશના વૈજ્ઞાનિકોએ નવી જળ શુદ્ધિકરણ સિસ્ટમ વિકસાવી, જે માઈક્રોપ્લાસ્ટિકને ઝડપથી અને અસરકારક રીતે ફિલ્ટર કરી શકે છે ? જાપાન ભારત અમેરિકા દ.કોરિયા જાપાન ભારત અમેરિકા દ.કોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં કેન્દ્ર સરકારે ક્યા વર્ષ સુધીમાં 500 ગીગાવોટ ગ્રીન એનર્જીને એકીકૃત કરવા માટે પાવર ટ્રાન્સમિશન સિસ્ટમ વિકસાવવાની યોજના શરૂ કરી ? 2035 2047 2027 2030 2035 2047 2027 2030 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP