કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં આધુનિક સિંચાઈ પ્રણાલી ધરાવતી નારાયણપુર લેફ્ટ બેંક નહેરનું ઉદ્ઘાટન કર્યું ?

કેરળ
તમિલનાડુ
કર્ણાટક
ઓડિશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
કઈ કંપનીએ ભારતનું પ્રથમ 5G – સક્ષમ ડ્રોન વિકસાવ્યું ?

સ્કાયલાર્ક ડ્રોન્સ
તેજા એરોસ્પેસ & ડાયનામિક્સ
IG ડ્રોન્સ
ગરૂડા એરોસ્પેસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP