કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ક્યા રાજ્યના પૂર્વ રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીનું નિધન થયું ? પ.બંગાળ કર્ણાટક રાજસ્થાન આસામ પ.બંગાળ કર્ણાટક રાજસ્થાન આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) 15 જાન્યુઆરી, 2023ના રોજ ભારતીય હવામાન વિભાગનો કેટલામો સ્થાપના દિવસ મનાવાયો ? 150મો 141મો 145મો 148મો 150મો 141મો 145મો 148મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને એક પણ નહીં નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશનનું લક્ષ્ય 2030 સુધીમાં પ્રતિ વર્ષ 5 મિલિયન મેટ્રિક ટન હાઈડ્રોજનની ઉત્પાદન ક્ષમતા હાંસલ કરવાનું છે. ભારત સરકારે ભારતને ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન માટેના વૈશ્વિક કેન્દ્ર બનાવવાના લક્ષ્ય સાથે નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશનની ઘોષણા કરી છે. આપેલ બંને એક પણ નહીં નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશનનું લક્ષ્ય 2030 સુધીમાં પ્રતિ વર્ષ 5 મિલિયન મેટ્રિક ટન હાઈડ્રોજનની ઉત્પાદન ક્ષમતા હાંસલ કરવાનું છે. ભારત સરકારે ભારતને ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન માટેના વૈશ્વિક કેન્દ્ર બનાવવાના લક્ષ્ય સાથે નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશનની ઘોષણા કરી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) જાપાન સાથે પારસ્પરિક પહોંચ સમજૂતી (Reciprocal Access Agrement) કરનારો પ્રથમ યુરોપિયન દેશ ક્યો છે ? જર્મની ફ્રાન્સ UK સ્વીડન જર્મની ફ્રાન્સ UK સ્વીડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) G20 ઈન્ડિયા પ્રેસિડેન્સી હેઠળ G20 ઈન્ફ્રાસ્ટ્રક્ચર વર્કિંગ ગ્રૂપ (IGW)ની પ્રથમ બેઠક ક્યા શહેરમાં યોજાશે ? સુરત ચેન્નાઈ અજમેર પુણે સુરત ચેન્નાઈ અજમેર પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતમાં પ્રથમવાર યુથ 20 (Y20) સમિટનું આયોજન ક્યા કરાશે ? હૈદરાબાદ જયપુર ગુવાહાટી દેહરાદૂન હૈદરાબાદ જયપુર ગુવાહાટી દેહરાદૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP