કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) સર્બાનંદ સોનોવાલે ક્યા શહેરમાં લોજિસ્ટિક્સ, વોટરવેઝ અને કોમ્યુનિકેશન સ્કૂલનું ઉદ્ઘાટન કર્યું ? અગરતલા હજીરા ચેન્નાઈ અમદાવાદ અગરતલા હજીરા ચેન્નાઈ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા શહેરમાં વિશ્વનું પ્રથમ તાડના પાન પર લિખિત પાંડુલિપિના સંગ્રહાલય (Palm leaf Manusript Museum)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? તિરુવનંતપુરમ હૈદરાબાદ બોધિગયા વિશાનાપટ્ટનમ તિરુવનંતપુરમ હૈદરાબાદ બોધિગયા વિશાનાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતે ક્યા વર્ષ સુધીમાં દેશમાંથી કાલા અઝારને નાબૂદ કરવાનું લક્ષ્ય રાખ્યું છે ? 2023 2028 2030 2025 2023 2028 2030 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા રાજ્યની સરકારે મુખ્યમંત્રી આવાસીય ભૂમિ અધિકાર યોજના શરૂ કરી છે ? હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ અરુણાચલ પ્રદેશ મધ્ય પ્રદેશ હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ અરુણાચલ પ્રદેશ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ભીતરકનિકા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા રાજ્યમાં સ્થિત છે ? રાજસ્થાન મહારાષ્ટ્ર ઓડિશા કર્ણાટક રાજસ્થાન મહારાષ્ટ્ર ઓડિશા કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા દેશમાંથી વિશ્વનો સૌથી જૂનો રનસ્ટોન મળી આવ્યો ? નોર્વે ફિનલેન્ડ ઈરાન ઈજિપ્ત નોર્વે ફિનલેન્ડ ઈરાન ઈજિપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP