કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં કઈ સંસ્થાની મદદથી Jandk ઓપરેશન્સ પ્રા.લિ. દ્વારા વિકસિત સ્વદેશી મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ BhaOS લૉન્ચ કરવામાં આવી ?

IIT ખડગપુર
IIT દિલ્હી
IIT બોમ્બે
IIT મદ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં ક્યા મંત્રાલયે પ્રજ્જવલા ચેલેન્જ લૉન્ચ કરી ?

ગ્રામીણ વિકાસ મંત્રાલય
આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
શિક્ષણ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP