કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં કઈ સંસ્થાની મદદથી Jandk ઓપરેશન્સ પ્રા.લિ. દ્વારા વિકસિત સ્વદેશી મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ BhaOS લૉન્ચ કરવામાં આવી ?

IIT બોમ્બે
IIT મદ્રાસ
IIT દિલ્હી
IIT ખડગપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં ક્યા શહેરમાં પરંપરાગત ‘ચેરચેરા' મહોત્સવ મનાવાયો ?

રાઉરકેલા (ઓડિશા)
હૈદરાબાદ (તેલંગાણા)
નાગપુર (મહારાષ્ટ્ર)
રાયપુર (છત્તીસગઢ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
AB PM-JAY હેઠળ હોસ્પિટલની કામગીરીને ગ્રેડ આપવા કઈ સંસ્થાએ નવી સિસ્ટમ શરૂ કરી ?

ઈન્ડિયન મેડિકલ એસોસિએશન
નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ
નીતિ આયોગ
નેશનલ હેલ્થ ઑથોરિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP