કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા શહેરમાં ‘નમસ્તે વર્લ્ડ’ રમકડાની બ્રાન્ડ લૉન્ચ કરવામાં આવી ? બિકાનેર હૈદરાબાદ નોઈડા વારાણસી બિકાનેર હૈદરાબાદ નોઈડા વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં કેન્દ્ર સરકારે ક્યા વર્ષ સુધીમાં 500 ગીગાવોટ ગ્રીન એનર્જીને એકીકૃત કરવા માટે પાવર ટ્રાન્સમિશન સિસ્ટમ વિકસાવવાની યોજના શરૂ કરી ? 2047 2030 2035 2027 2047 2030 2035 2027 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (CMIE) ના આંકડાઓ અનુસાર, ઘરેલુ અને વિદેશી બંને નીગમોમાંથી રોકાણ આકર્ષવામાં ક્યું રાજ્ય ટોચના સ્થાને છે ? મહારાષ્ટ્ર કેરળ કર્ણાટક ગુજરાત મહારાષ્ટ્ર કેરળ કર્ણાટક ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે ‘કોમ્પ્રેહેન્સિવ માઈગ્રેશન એન્ડ મોબિલિટી પાર્ટનરશિપ એગ્રીમેન્ટ' પર હસ્તાક્ષર કર્યા ? ન્યૂઝીલેન્ડ જાપાન ઓસ્ટ્રિયા ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ જાપાન ઓસ્ટ્રિયા ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) વિશ્વની પ્રથમ ઈન્ટ્રાનેસલ COVID-19 વેક્સિન iNNOCOVACCનો વિકાસ કઈ કંપનીએ કર્યો છે ? ભારત બાયોટેક ઝાયડસ એક પણ નહીં સીરમ ઈન્સ્ટિટ્યૂટ ભારત બાયોટેક ઝાયડસ એક પણ નહીં સીરમ ઈન્સ્ટિટ્યૂટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) વર્લ્ડ ઈકોનોમિક આઉટલૂક કઈ સંસ્થા દ્વારા જારી કરાયો ? UNDP વર્લ્ડ બેંક ADB IMF UNDP વર્લ્ડ બેંક ADB IMF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP