કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં ક્યા રાજ્યમાં ‘શેર્ડ સ્કૂલ બસ સિસ્ટમ’ અને ‘એગ્રિકલ્ચરલ રિસ્પોન્સ વેહિકલ’ પ્રોગ્રામ શરૂ કરાયો ?

મિઝોરમ
મેઘાલય
ઉત્તરાખંડ
ઝારખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
‘હાઈડ્રોજન ફોર હેરિટેજ' યોજના ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ?

માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય
સંરક્ષણ મંત્રાલય
સંસ્કૃતિ મંત્રાલય
રેલવે મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP