કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
સેન્ટર ફોર મેરીટાઈમ ઇકોનોમી એન્ડ કનેક્ટિવિટીની સ્થાપના ક્યાં કરાશે ?

પણજી
વિશાખાપટ્ટનમ
મુંબઈ
નવી દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં ચર્ચામાં રહેલ બક્સવાહા ખાણ (Buxwaha Mine) ક્યા રાજ્યમાં આવેલી છે ?

છત્તીસગઢ
મધ્ય પ્રદેશ
ઉત્તર પ્રદેશ
ઓડિશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં સ્મારક મિત્ર યોજનાને પ્રવાસન મંત્રાલયમાંથી ક્યા મંત્રાલયમાં ટ્રાન્સફર કરવામાં આવી ?

સંરક્ષણ મંત્રાલય
ગૃહ મંત્રાલય
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
સંસ્કૃતિ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP