કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને તેની થીમ Marching Towards Amritkaal with Science, Technology and Innovation છે. એક પણ નહીં ઈન્ડિયા ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલનું આયોજન ભોપાલ (મ.પ્ર.)માં કરવામાં આવ્યું. આપેલ બંને તેની થીમ Marching Towards Amritkaal with Science, Technology and Innovation છે. એક પણ નહીં ઈન્ડિયા ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલનું આયોજન ભોપાલ (મ.પ્ર.)માં કરવામાં આવ્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં આર.વિષ્ણુ પ્રસાદને કઈ શ્રેણીમાં વર્ષ 2022 માટે ઈન્ડિયન અચિવર્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ? અભિનેતા લેખક વૈજ્ઞાનિક ખેલાડી અભિનેતા લેખક વૈજ્ઞાનિક ખેલાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને એક પણ નહીં ભારત પર્વની શરૂઆત વર્ષ 2016થી થઈ હતી. ભારત સરકાર પ્રજાસત્તાક દિવસ સમારોહના ભાગરૂપે છ દિવસીય ભવ્ય કાર્યક્રમ ‘ભારત પર્વ’નું આયોજન કરે છે. આપેલ બંને એક પણ નહીં ભારત પર્વની શરૂઆત વર્ષ 2016થી થઈ હતી. ભારત સરકાર પ્રજાસત્તાક દિવસ સમારોહના ભાગરૂપે છ દિવસીય ભવ્ય કાર્યક્રમ ‘ભારત પર્વ’નું આયોજન કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં વિશ્વનું સૌથી મોટું સમર્પિત હૉકી સ્ટેડિયમનું ઉદ્ઘાટન ક્યા કરાયું ? નવી દિલ્હી કોલકાતા રાઉલકેલા મુંબઈ નવી દિલ્હી કોલકાતા રાઉલકેલા મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) વિશ્વ રક્તપિત્ત દિવસ (World Leprosy Day) ક્યારે મનાવાય છે ? 30 જાન્યુઆરી 28 જાન્યુઆરી 31 જાન્યુઆરી 29 જાન્યુઆરી 30 જાન્યુઆરી 28 જાન્યુઆરી 31 જાન્યુઆરી 29 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં કઈ કંપનીએ ભારતમાં તેના Girls4tech કાર્યક્રમના નવા તબક્કાની ઘોષણા કરી ? IBM ગૂગલ મેટા માસ્ટરકાર્ડ IBM ગૂગલ મેટા માસ્ટરકાર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP