કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) નીચેના વિધાનો પૈકી સાચું/ સાચા વિધાન/વિધાનો પસંદ કરો. તાજેતરમાં OBCના ઉપવર્ગીકરણ માટે ગઠિત રોહિણી આયોગનો 14મી વખત સમયગાળો લંબાવવામાં આવ્યો છે. આપેલ બંને એક પણ નહીં આ આયોગનું ગઠન વર્ષ 2017માં દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ જી.રોહિણીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. તાજેતરમાં OBCના ઉપવર્ગીકરણ માટે ગઠિત રોહિણી આયોગનો 14મી વખત સમયગાળો લંબાવવામાં આવ્યો છે. આપેલ બંને એક પણ નહીં આ આયોગનું ગઠન વર્ષ 2017માં દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ જી.રોહિણીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) EYના રિપોર્ટ અનુસાર, ભારત ક્યા વર્ષ સુધીમાં 26 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનશે ? 2025 2030 2047 2041 2025 2030 2047 2041 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતે ક્યા વર્ષ સુધીમાં દેશમાંથી કાલા અઝારને નાબૂદ કરવાનું લક્ષ્ય રાખ્યું છે ? 2028 2025 2030 2023 2028 2025 2030 2023 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં યોજાયેલી G20ની થિંક20 બેઠકમાં ક્યો ઘોષણાપત્ર અપનાવાયો ? ચેન્નાઈ ઘોષણાપત્ર નાગપુર ઘોષણાપત્ર ભોપાલ ઘોષણાપત્ર બેંગલોર ઘોષણાપત્ર ચેન્નાઈ ઘોષણાપત્ર નાગપુર ઘોષણાપત્ર ભોપાલ ઘોષણાપત્ર બેંગલોર ઘોષણાપત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતમાં પ્રથમવાર યુથ 20 (Y20) સમિટનું આયોજન ક્યા કરાશે ? જયપુર ગુવાહાટી દેહરાદૂન હૈદરાબાદ જયપુર ગુવાહાટી દેહરાદૂન હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (DGCA)ના ચીફ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? વિક્રમ શર્મા વિક્રમ અગ્રવાલ વિક્રમ દેવદત્ત વિક્રમ ઉપાધ્યાય વિક્રમ શર્મા વિક્રમ અગ્રવાલ વિક્રમ દેવદત્ત વિક્રમ ઉપાધ્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP