કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ભારત સમગ્ર વિશ્વમાં મોબાઈલ ફોન મેન્યુફેક્ચરિંગમાં ___ સૌથી મોટું સ્થાન બની ગયું છે. પાંચમું બીજું ત્રીજું સાતમું પાંચમું બીજું ત્રીજું સાતમું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા ગ્રહના નવા 12 ચંદ્રની શોધ કરવામાં આવતા સૌથી વધુ ચંદ્ર ધરાવતો ગ્રહ બની ગયો છે ? યુરેનસ શુક્ર શનિ ગુરુ યુરેનસ શુક્ર શનિ ગુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) T20I ક્રિકેટમાં સૌથી વધુ રન કરનારો ક્રિકેટર કોણ બન્યો ? હાર્દિક પંડ્યા રોહિત શર્મા સૂર્યકુમાર યાદવ શુભમન ગિલ હાર્દિક પંડ્યા રોહિત શર્મા સૂર્યકુમાર યાદવ શુભમન ગિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ 2023 અંતર્ગત સર્વશ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર કઈ ફિલ્મને એનાયત કરાયો ? કંટારા દ્રશ્યમ 2 બ્રહ્માસ્ત્ર ધ કાશ્મીર ફાઈલ્સ કંટારા દ્રશ્યમ 2 બ્રહ્માસ્ત્ર ધ કાશ્મીર ફાઈલ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ઈન્ટરનેશનલ બાયોફ્યૂલ એલાયન્સની શરૂઆત ક્યો દેશ કરી રહ્યો છે ? ભારત જાપાન જર્મની ફ્રાન્સ ભારત જાપાન જર્મની ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) મત્સ્ય વિભાગ અને રાષ્ટ્રીય મત્સ્ય વિકાસ બોર્ડે ક્યા શહેરમાં સાગર પરિક્રમા તબક્કા 2નો શુભારંભ કર્યો ? પણજી વિશાખાપટ્ટનમ મુંબઈ સુરત પણજી વિશાખાપટ્ટનમ મુંબઈ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP