કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલ યાયા ત્સો સરોવરને બાયોડાયવર્સિટી હેરિટેજ સાઈટનો દરજ્જો આપવામાં આવ્યો ? લદાખ જમ્મુ કાશ્મીર સિક્કિમ અરુણાચલ પ્રદેશ લદાખ જમ્મુ કાશ્મીર સિક્કિમ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ક્રિકેટના તમામ સ્વરૂપોમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય કેપ્ટન કોણ છે ? સચિન તેંડુલકર વિરાટ કોહલી એમ.એસ.ધોની રોહિત શર્મા સચિન તેંડુલકર વિરાટ કોહલી એમ.એસ.ધોની રોહિત શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) કયું મંત્રાલય FAME (Faster Adoption and Manufacturing of Electric Vehicles) યોજના લાગુ કરે છે ? ગૃહ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય ગૃહ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) આંતરરાષ્ટ્રીય માનવ બંધુત્વ દિવસ (International Day of Human Fraternity) ક્યારે મનાવાય છે ? 4 ફેબ્રુઆરી 6 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી 10 ફેબ્રુઆરી 4 ફેબ્રુઆરી 6 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી 10 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) નીતિ આયોગના CEO તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? ડૉ.વી.કે.પૌલ પ્રો.રમેશચંદ્ર પરમેશ્વરન ઐય્યર બી.વી.આર. સુબ્રમણ્યમ ડૉ.વી.કે.પૌલ પ્રો.રમેશચંદ્ર પરમેશ્વરન ઐય્યર બી.વી.આર. સુબ્રમણ્યમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ભારત સરકારે ગેરકાયદેસર ઉત્ખનન પર અંકુશ લગાડવા માટે સર્વેલન્સ સિસ્ટમ Coal Mine Surveillance and Management System લૉન્ચ કરી છે. આપેલ બંને એક પણ નહીં ભારત સરકારે ગેરકાયદેસર ઉત્ખનન પર અંકુશ લગાડવા માટે ખનન પ્રહરી એપ લૉન્ચ કરી. ભારત સરકારે ગેરકાયદેસર ઉત્ખનન પર અંકુશ લગાડવા માટે સર્વેલન્સ સિસ્ટમ Coal Mine Surveillance and Management System લૉન્ચ કરી છે. આપેલ બંને એક પણ નહીં ભારત સરકારે ગેરકાયદેસર ઉત્ખનન પર અંકુશ લગાડવા માટે ખનન પ્રહરી એપ લૉન્ચ કરી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP