Talati Practice MCQ Part - 9
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેનમાં નીચેના પૈકી ___ સ્ટેશનો ક્રમાનુસાર આવે છે.

આણંદ, ભરૂચ, નડિયાદ, સુરત, વડોદરા, વલસાડ
નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ
વડોદરા, આણંદ, ભરૂચ, સુરત, નડિયાદ, વલસાડ
નડિયાદ, ભરૂચ, આણંદ, વડોદરા, સુરત, વલસાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક સર્વેમાં 7 વ્યક્તિઓની ઊંચાઈ માપતા સરેરાશ ઊંચાઈ 6 એકમ મળે છે. પાછળથી ખબર પડે છે કે એક વ્યક્તિની સાચી ઊંચાઈ 5 એકમ છે. જે ભૂલથી 6 એકમ લેવાઈ હતી. તો હવે સરેરાશ ઊંચાઈ કેટલી થશે ?

41/7
7
47/7
36/7

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
જર્મન સિલ્વર એ ___ ધાતુઓના મિશ્રણમાંથી બનાવાય છે.

સોનું, ચાંદી અને તાંબુ
ચાંદી, જસત અને લોખંડ
ચાંદી, તાંબુ અને લોખંડ
તાંબુ, જસત અને નિકલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કયા પદાર્થોમાંથી આપણને વધુ પ્રોટીન મળે છે ?

કંદમૂળ
અનાજ
કઠોળ
લીલાં શાક્ભાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતા ?

ડો. રાજેન્દ્રપ્રસાદ
લોર્ડ માઉન્ટબેટન
ઝાકીર હુસૈન
રાજગોપાલાચારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP