Talati Practice MCQ Part - 9 અખંડ ભારતના ભાગલાનાં બીજ કયારે વવાયેલાં ? સાયમન કમિશનમાં મોર્લે-મિન્ટો સુધારામાં મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારામાં કોમી ચુકાદામાં સાયમન કમિશનમાં મોર્લે-મિન્ટો સુધારામાં મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારામાં કોમી ચુકાદામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 70 સેન્ટિમીટર વ્યાસવાળા વર્તુળનો પરિધ કેટલા સેન્ટિમીટર થાય ? 165 સેન્ટિમીટર 110 સેન્ટિમીટર 220 સેન્ટિમીટર 330 સેન્ટિમીટર 165 સેન્ટિમીટર 110 સેન્ટિમીટર 220 સેન્ટિમીટર 330 સેન્ટિમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કયા પદાર્થોમાંથી આપણને વધુ પ્રોટીન મળે છે ? કંદમૂળ કઠોળ લીલાં શાક્ભાજી અનાજ કંદમૂળ કઠોળ લીલાં શાક્ભાજી અનાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 "તું ચંદ્રથી ચારુ સુહાસિની હે !" પંક્તિમાં પ્રયોજાયેલા અલંકા૨નું નામ લખો વ્યતિરેક ઉપમા ઉત્પ્રેક્ષા રૂપક વ્યતિરેક ઉપમા ઉત્પ્રેક્ષા રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નીચેનામાંથી ક્યું નક્ષત્ર નથી ? રોહિણી શર્મિષ્ઠા સ્વાતી ચિત્રા રોહિણી શર્મિષ્ઠા સ્વાતી ચિત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 રાત્રીના સમયે સમય નક્કી કરવા માટે શેનો આધાર લેવામાં આવે છે ? નિહારિકા ચંદ્રમા આકાશગંગા તારા નિહારિકા ચંદ્રમા આકાશગંગા તારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP