Talati Practice MCQ Part - 9 નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : જંગલમાં વસનાર લોકો આદિવાસી આરણ્યક પછાત જંગલી આદિવાસી આરણ્યક પછાત જંગલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નાઈટ્રોજનયુક્ત પદાર્થ શેમાંથી મળે છે ? પાકાં ફળ કઠોળ લીલા શાકભાજી તેલીબિયાં પાકાં ફળ કઠોળ લીલા શાકભાજી તેલીબિયાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 મહાન સમ્રાટ અશોકની રાજધાનીનું શહેર ક્યું હતું ? વૈશાલી ઉજ્જૈન આમ્રપાલી પાટલીપુત્ર વૈશાલી ઉજ્જૈન આમ્રપાલી પાટલીપુત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 એક ફૂલ અને રેકેટની ભેગી કિંમત 35 રૂપિયા છે, જો ફૂલ કરતાં રેકેટની કિંમત 30 રૂપિયા વધુ હોય તો ફૂલની કિંમત કેટલી ? રૂ. 32.5 રૂ. 7.5 રૂ. 5.0 રૂ. 2.5 રૂ. 32.5 રૂ. 7.5 રૂ. 5.0 રૂ. 2.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 0.023નો એક ટકો કેટલો થાય ? 0.00023 2.30 0.0023 0.23 0.00023 2.30 0.0023 0.23 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 હિરાકુંડ બંધ કઈ નદી પર બાંધવામાં આવેલ છે ? ગોદાવ૨ી મહા નદી કાવેરી પેરીયાર ગોદાવ૨ી મહા નદી કાવેરી પેરીયાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP