Talati Practice MCQ Part - 9
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશનનું વડું મથક ક્યાં આવેલું છે ?

કોલકાતા
મુંબઈ
દિલ્હી
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'અથાણાં' બનાવવા માટે સામાન્ય રીતે કઈ કેરીનો ઉપયોગ થાય છે ?

તોતાપુરી
રાજાપુરી
હાફુસ
કેસર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP