Talati Practice MCQ Part - 9
'આગગાડી' અને 'ધરાગુર્જરી' નાટયકૃતિઓના લેખકનું નામ જણાવો.

જયંતી દલાલ
ચં. ચી. મહેતા
ધનસુખલાલ મહેતા
ક. મા. મુન્શી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
“વૈષ્ણવજન તો તેને કહીએ ___" કાવ્યના રચયિતા (કવિ) કોણ છે ?

મીરાંબાઈ
ગાંધીજી
અખો
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
અરડુસી ક્યા રોગમાં વધુ ઉપયોગ થાય ?

કોલેરા
ટાઈફોઈડ
મેલેરિયા
દમ (અસ્થમા)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP