Talati Practice MCQ Part - 9
જમીનનું પ્રદૂષણ સૌથી વધારે શેનાથી થાય છે ?

કાગળ
ખાવાનો પદાર્થ
પ્લાસ્ટિકની કોથળીઓ
લાકડું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભગવાન બુદ્ધનું મૂળ નામ શું હતું ?

કપિલદેવ
સોમેશ્વર
સિદ્ધાર્થ
સિદ્ધરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP