Talati Practice MCQ Part - 9
'અમૂલ' બ્રાન્ડ સાથે મુખ્યત્વે કઈ સંસ્થા સંકળાયેલી છે ?

આણંદ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન
ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન
ગુજરાત ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશન
નૅશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચેનામાંથી ક્યું જોડકું બંધબેસતું નથી ?

15મી સપ્ટેમ્બર – ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્
12મી જાન્યુઆરી – સ્વામી વિવેકાનંદ
2જી ઓકટોબર – લાલબહાદુર શાસ્ત્રી
15મી ઓગસ્ટ - અરવિંદ ઘોષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'અ', 'બ' અને 'ક' એક વેપારી પેઢીમાં ભાગીદારો છે. 'અ' અને 'બ' વચ્ચેનું નફા-નુકસાન વહેંચણીનું પ્રમાણ 2 : 3 છે અને 'બ' અને 'ક' વચ્ચેનું નફા-નુકસાન વહેંચણીનું પ્રમાણ 4 : 5 છે. જો પેઢીનો નફો રૂ. 70,000 હોય તો, પેઢીના નકામાંથી 'અ'ને મળેલ તેના ભાગના નફાની ૨કમ રૂ. ___ થાય.

રૂ. 16,000
રૂ. 12,000
રૂ. 15,000
રૂ. 18,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP