Talati Practice MCQ Part - 9
ગુજરાતમાં ક્યો રોકડીયો પાક સૌથી વધારે લેવામાં આવે છે ?

જીરું
ઘઉં
કપાસ
બાજરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
લોકશાહી માટે પાયાની સંસ્થા કઈ ગણવામાં આવે છે ?

ગ્રામ પંચાયત
રાષ્ટ્રપતિ ભવન
લોકસભા
રાજ્યસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
દિશા જાણવા માટે વપરાતું યંત્ર કયું છે ?

સીસ્મોગ્રાફ
હોકાયંત્ર
વરાળ યંત્ર
સ્ટોપવોચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP