Talati Practice MCQ Part - 9
જો તમારો ફોટો કોમ્પ્યુટરમાં લેવો હોય તો શાનો ઉપયોગ કરશો ?

કિ બોર્ડ
સ્કેનર
પ્રિન્ટર
માઉસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભારતીય પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ છે.

હોમીયોપેથી
એલોપથી
યુનાની
આયુર્વેદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
"મધુર નમણા ચહેરાઓનો ભવોભવનો ઋણી.”
પંક્તિમાં પ્રયોજાયેલા છંદનું નામ દર્શાવો. -

શિખરિણી
પૃથ્વી
હરિણી
મંદાક્રાન્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP