કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં આપેલ બંને એરો ઈન્ડિયા 2023ની થીમ 'ધ રનવે ટુ એ બિલિયન ઓપોર્ચ્યુનિટીઝ' છે. એરો ઈન્ડિયા 2023નું આયોજન યેલહંકા, બેંગલુરુના એરફોર્સ સ્ટેશનમાં કરાયું હતું. એક પણ નહીં આપેલ બંને એરો ઈન્ડિયા 2023ની થીમ 'ધ રનવે ટુ એ બિલિયન ઓપોર્ચ્યુનિટીઝ' છે. એરો ઈન્ડિયા 2023નું આયોજન યેલહંકા, બેંગલુરુના એરફોર્સ સ્ટેશનમાં કરાયું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં શાસ્ત્રીય નૃત્યના મહાન હસ્તી કનક રેલેનું નિધન થયું, તેઓ ક્યા શાસ્ત્રીય નૃત્ય સાથે સંકળાયેલા હતા ? મોહિનીઅટ્ટમ કથકલી ભરતનાટ્યમ કુચીપુડી મોહિનીઅટ્ટમ કથકલી ભરતનાટ્યમ કુચીપુડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)એ ક્યા દેશનું સભ્યપદ રદ કર્યું ? રશિયા પાકિસ્તાન ચીન શ્રીલંકા રશિયા પાકિસ્તાન ચીન શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) 12U2 (ઈઝરાયેલ, ભારત, UAE અને અમેરિકા) બિઝનેસ ફોરમનું આયોજન ક્યા કરાયું હતું ? અબુધાબી જેરુસલેમ નવી દિલ્હી ન્યૂયોર્ક અબુધાબી જેરુસલેમ નવી દિલ્હી ન્યૂયોર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ પુરસ્કાર 2023 અંતર્ગત કઈ ફિલ્મને ફિલ્મ ઓફ ધ યર જાહેર કરાઈ ? કંટારા ધ કાશ્મીર ફાઈલ્સ પુષ્પા RRR કંટારા ધ કાશ્મીર ફાઈલ્સ પુષ્પા RRR ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ (National Science Day) ક્યારે મનાવાય છે ? 25 ફેબ્રુઆરી 28 ફેબ્રુઆરી 26 ફેબ્રુઆરી 27 ફેબ્રુઆરી 25 ફેબ્રુઆરી 28 ફેબ્રુઆરી 26 ફેબ્રુઆરી 27 ફેબ્રુઆરી ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2023ની થીમ : Global Science For Global Welbeing)