કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતનું પ્રથમ 3D પ્રિન્ટેડ ઘર કઈ સંસ્થાએ બનાવ્યું ? IISc બેંગલુરુ IIT બોમ્બે IIT ભુવનેશ્વર IIT મદ્રાસ IISc બેંગલુરુ IIT બોમ્બે IIT ભુવનેશ્વર IIT મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ISROએ ગગનયાન માટે કયા દેશની અવકાશ એજન્સી સાથે MoU કર્યો ? ઈઝરાયેલ રશિયા અમેરિકા ફ્રાંસ ઈઝરાયેલ રશિયા અમેરિકા ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશમાં ભારતીય શાંતિ રક્ષકોના યોગદાનના સન્માનમાં મૈત્રી પાર્કનું ઉદઘાટન કરવામાં આવ્યું ? ફ્રાંસ બાંગ્લાદેશ દક્ષિણ કોરિયા અફઘાનિસ્તાન ફ્રાંસ બાંગ્લાદેશ દક્ષિણ કોરિયા અફઘાનિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતના 24 મા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? સુશીલચંદ્રા સુનિલ અરોરા રાજેન્દ્રકુમાર અશોક લવાસા સુશીલચંદ્રા સુનિલ અરોરા રાજેન્દ્રકુમાર અશોક લવાસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ___ ને ભારતના નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે ? સુશીલચંદ્ર રાજીવકુમાર સુનિલ અરોરા અશોક લવાસા સુશીલચંદ્ર રાજીવકુમાર સુનિલ અરોરા અશોક લવાસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં વિશ્વના કેટલાક સૌથી મોટા અન્ડરવોટર સ્પેસ ટેલિસ્કોપ પૈકીનું એક બૈકાલ સરોવરમાં ગોઠવવામાં આવ્યું. બૈકાલ સરોવર ક્યાં આવેલું છે ? સ્વિત્ઝર્લેન્ડ ઓસ્ટ્રેલિયા રશિયા ચીન સ્વિત્ઝર્લેન્ડ ઓસ્ટ્રેલિયા રશિયા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP