Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District 4 × 16 × 64 = (b)³ તો b = ___ 16 8 14 12 16 8 14 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District માછલીઘર એ ક્યા પ્રકારનું નિવસનતંત્ર છે ? સ્થળજ ક્લીપ કૃત્રિમ કુદરતી સ્થળજ ક્લીપ કૃત્રિમ કુદરતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District એક વર્તુળાકાર બાગનો વ્યાસ 140 મીટર છે. બાગને ફરતે 1 મીટર પહોળો રસ્તો બનાવવાનો ખર્ચ 1 ચો.મિટરના રૂ. 21 લેખે કુલ કેટલો ખર્ચ થાય ? 8603 9603 9306 8306 8603 9603 9306 8306 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District નીચેનામાંથી ક્યો શબ્દ ‘સુગંધ’ નો સમાનાર્થી નથી ? સોડમ સબૂરી સુવાસ પરિમલ સોડમ સબૂરી સુવાસ પરિમલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District 400 મીટર લાંબી એક ટ્રેન 80 km/h ની ઝડપે દોડતાં, ફાટક આગળથી કેટલી સેકન્ડમાં પસાર થશે ? 24 સેકન્ડ 12 સેકન્ડ 18 સેકન્ડ 30 સેકન્ડ 24 સેકન્ડ 12 સેકન્ડ 18 સેકન્ડ 30 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District સંધિ જોડો : દેવ + ઋષિ = ___ દેવર્ષી દેવર્ષિ દેવઋષિ દેવઋષી દેવર્ષી દેવર્ષિ દેવઋષિ દેવઋષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP