સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ખરીદનાર કંપનીએ વેચનાર પેઢી વતી દેવાદારો ઉઘરાવી લેણદારોને ચૂકવી આપવાનું સ્વીકાર્યું. કુલ ઉઘરાણીના 4% અને ચુકવેલી રકમના 2% કમિશન કંપનીને મળે છે. જો 5,00,000 દેવાદારો પાસેથી 4,50,000 વસૂલ કર્યા જ્યારે 2,00,000ના લેણદારોને 10% વટાવે રકમ ચૂકવી આપ્યા તો કમિશનની કુલ કેટલી રકમ થશે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વર્તમાન સમયે ₹ 2,000 વાર્ષિક 12% ના વ્યાજે 6 માસિક ધોરણે ચક્રવૃદ્ધિ થતાં હોય તો 3 વર્ષના અંતે તેનું મૂલ્ય કેટલું થાય ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પ્રણાલિકાગત અભિગમમાં નાણાંના ___ ને મહત્વ આપવામાં આવતું ન હતું.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
X અભિગમ હેઠળ ___ Y અભિગમ હેઠળ ___ મુજબની સંદેશા-વ્યવહાર પદ્ધતિ હોય છે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સંયુક્ત લિવરેજની કક્ષા ___ સૂત્રની મદદથી મેળવવામાં આવે છે.