કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં 4 મેડલ જીતનારો પ્રથમ ભારતીય ખેલાડી કોણ છે ? યોગેશ્વર દત્ત બજરંગ પુનિયા રવિ દહિયા સુશિલ કુમાર યોગેશ્વર દત્ત બજરંગ પુનિયા રવિ દહિયા સુશિલ કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) સ્પેસ એકસ્પોની 7મી આવૃત્તિ (2022)નું આયોજન કયા કરાયું હતું ? મુંબઈ અમદાવાદ બેંગ્લુરૂ હૈદરાબાદ મુંબઈ અમદાવાદ બેંગ્લુરૂ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) બેસ્ટ ડેસ્ટિનેશન ફોર કલ્ચર માટે ક્યા રાજયને ઈન્ટરનેશનલ ટ્રાવેલ એવોર્ડ 2023 એનાયત કરાશે ? રાજસ્થાન ગુજરાત પશ્ચિમ બંગાળ કર્ણાટક રાજસ્થાન ગુજરાત પશ્ચિમ બંગાળ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) દર વર્ષે અભિયંતા દિવસ કઈ તારીખે મનાવાય છે ? 14 સપ્ટેમ્બર 16 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 17 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર 16 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 17 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) વિશ્વ ગેંડા દિવસ (World Rhino Day) ક્યારે મનાવાય છે ? 21 સપ્ટેમ્બર 22 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર 23 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 22 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર 23 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં આરોગ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ ક્યા રાજ્ય/રાજ્યોમાં નેશનલ સેન્ટર ફોર ડીસીઝ કન્ટ્રોલ (NCDC)ની શાખાઓની આધારશિલા મુકી ?1. આંધ્ર પ્રદેશ 2. અરૂણાચલ પ્રદેશ 3. કેરળ 4. મહારાષ્ટ્ર 5. ત્રિપુરા 6. ઉત્તર પ્રદેશ 1,2,3,4,5,6 માત્ર 1,2,3,4 માત્ર 4,5,6 માત્ર 2,3,5,6 1,2,3,4,5,6 માત્ર 1,2,3,4 માત્ર 4,5,6 માત્ર 2,3,5,6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP