Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) એક વાહન પ્રથમ 4 કલાક 60 કિ.મી. પ્રતિ કલાકની ગતિએ અને ત્યારબાદ 6 કલાક 50 કિ.મી. પ્રતિ કલાકની ગતિએ દોડે છે. તો વાહને કુલ કેટલું અંતર કાપ્યું હશે ? 740 કિ.મી. 800 કિ.મી. 640 કિ.મી. 540 કિ.મી. 740 કિ.મી. 800 કિ.મી. 640 કિ.મી. 540 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) રાજ્યનું ઉપલુ ગૃહ કયા નામથી ઓળખાય છે ? રાજ્યસભા લોકસભા વિધાન પરિષદ વિધાનસભા રાજ્યસભા લોકસભા વિધાન પરિષદ વિધાનસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) એક વર્ગમાં 700 વિદ્યાર્થી છે. 30 ટકા વિદ્યાર્થી ગણિતમાં નાપાસ થાય છે. તો કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ થયા હશે ? 21 55 49 28 21 55 49 28 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચેના પૈકી કયા જોડકાં સાચા છે ?રાજ્ય - રાજધાની(1)છત્તીસગઢ - જબલપુર(2) ઝારંખડ - રાંચી(3) પંજાબ - અમૃતસર(4)કેરળ - કોચીન 1, 2 1, 2, 3, 4 માત્ર 2 3, 4 1, 2 1, 2, 3, 4 માત્ર 2 3, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) છેલ્લો કોમનવેલ્થ રમતોત્સવ કયાં યોજાઇ ગયો ? લંડન નવી દિલ્હી કોલંબો જકાર્તા લંડન નવી દિલ્હી કોલંબો જકાર્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચેનામાંથી કયા દેશ યુરોપ ખંડમાં આવેલ નથી ?(1)ફ્રાન્સ(2)બ્રાઝીલ(3)ઇજીપ્ત(4)સ્વીડન 1, 2, 3 1, 4 2, 3 1, 3 1, 2, 3 1, 4 2, 3 1, 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP