સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 4 થી 84 વચ્ચે આવેલી 4 વડે નિ:શેષ ભાગી શકાય તેવી સંખ્યાઓને ઉલટા ક્રમમાં વધારેથી ઓછી ગોઠવવામાં આવે તો 7 માં ક્રમે કઈ સંખ્યા હશે ? 68 56 64 60 68 56 64 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 31 અને 47 વચ્ચેની બધી અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો ___ છે. 151 141 131 121 151 141 131 121 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 થી 100 સુધીની સંખ્યાઓ લખવામાં આવે, તો કુલ કેટલા અંકોની જરૂર પડે ? 183 192 203 198 183 192 203 198 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી 91125 નું ઘનમૂળ કયું થાય તે જણાવો. 45 44 55 35 45 44 55 35 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક સંખ્યાના વર્ગ તથા વર્ગમૂળનો સરવાળો 84 તથા બાદબાકી 78 થાય છે. તો તે સંખ્યા કઈ હશે ? 81 9 4 8 81 9 4 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 કિલોમીટર = ___ મીટર. 10000 100 1000 10 10000 100 1000 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP