GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
એક જ ગ્રુપના ત્રણ મુસાફરો પાસે કુલ 40 કિ.ગ્રા. લગેજ છે. તો તેઓને આઠ સ્ટેજની મુસાફરી માટે કેટલી લગેજની રકમ ચૂકવવી પડશે ?

400 રૂ.
240 રૂ.
640 રૂ.
શૂન્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
GSRTC માં એડવાન્સ બુકીંગ કરાવ્યું હોય અને જો તે કેન્સલ કરાવવું હોય તો 6-60 દિવસ વચ્ચે કેન્સલેશન ચાર્જ મૂળ ભાડાના કેટલા ટકા લાગશે ?

5%
25%
20%
15%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
નીચે આપેલા વિરોધાર્થી શબ્દોના જોડકાંઓમાં કયું જોડકું ખોટું છે ?

કથીર → કંચન
ઓછપ → અંત
કંકોત્રી → કાળોત્રી
ખાં → ઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
“કોઈની ખોવાયેલી પણ આ નોટ હોય." લીટી દોરેલો શબ્દ કયું સર્વનામ છે ?

દર્શક સર્વનામ
પ્રશ્નવાચક સર્વનામ
સાપેક્ષ સર્વનામ
અનિશ્ચિત સર્વનામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP