નફો અને ખોટ (Profit and Loss) રૂ.400ની પડતર કિંમતની ઘડિયાળ ઉપર કેટલી છાપેલી કિંમત રાખી શકાય જેથી 12% વળતર આપવાથી 10% નફો થઈ શકે ? 488 448 500 600 488 448 500 600 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP મૂળ કિંમત = 400 રૂ. વેચાણ કિંમત = 400 × (100+10)/100 400 × 110/100 440 રૂ. 88% 440 100% (?) 100/88 × 440 = 500 રૂ.
નફો અને ખોટ (Profit and Loss) વેપારી પોતાના માલ ૫૨ 20% અને 10% એમ બે ક્રમીક વળતર આપે છે. પરિણામી વળતર કેટલું થાય ? 30 25 28 15 30 25 28 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) કનુએ રૂ. 1250 માં ખરીદેલી સાઈકલ 8% નફો લઈને મનુને વેચી. મનું આ સાઈકલ રૂા. 1300 માં ભાનુને વેચી, તો મનુને નફો મળે કે ખોટ જાય કેટલા ટકા ? નફો 314/27% ખોટ 8% નફો 8% ખોટ 319/27% નફો 314/27% ખોટ 8% નફો 8% ખોટ 319/27% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 5 વસ્તુઓની વેચાણ કિંમત 3 વસ્તુઓની ખરીદ કિંમત બરાબર છે. તો કેટલો નફો કે ખોટ થશે ? 33.33% નફો 20% ખોટ 40% ખોટ 25% નફો 33.33% નફો 20% ખોટ 40% ખોટ 25% નફો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) પડતર કિંમત + નફો = ___ મૂળ કિંમત ખરાજાત ખોટ વેચાણ કિંમત મૂળ કિંમત ખરાજાત ખોટ વેચાણ કિંમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) રૂ. 190માં ખરીદેલી ઘડિયાળની કિંમત કેટલી રાખવી જોઈએ. જેથી વેપા૨ીને 25% નફો અને ગ્રાહકને 5% વળતર આપી શકાય ? રૂ. 300 રૂ. 250 રૂ. 230 રૂ. 210 રૂ. 300 રૂ. 250 રૂ. 230 રૂ. 210 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP